Ahmedabad Real Estate
લોડ થઈ રહ્યું છે...

🏢 માધવ એન્ટરપ્રાઈઝ

Gujarat's Fast Growing Digital Platform 🚀

📌 કંપની વિશે
માધવ એન્ટરપ્રાઈઝ એક વિશ્વસનીય અને ઝડપી વિકાસ પામતી કંપની છે, જે 2007 માં સ્થાપિત થઈ હતી. આજના સમયમાં આ કંપની ગુજરાતની ટોચની ડિજિટલ પ્લેટફોર્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે.
👤 Owner
કંપનીના માલિક મુકેશભાઈ મનુભાઈ ચાવડા છે, જેમણે પોતાની મહેનત અને દૃઢ નિર્ધારથી આ કંપનીને સફળતાની ઊંચાઈએ પહોંચાડી છે.
🎯 અમારી Vision
અમારું લક્ષ્ય માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા ગુજરાત માં Number 1 Platform બનવાનું છે. અમે ટેક્નોલોજી અને ઇનોવેશન દ્વારા લાખો લોકો સુધી પહોંચવાનું ધ્યેય રાખીએ છીએ.
🚀 અમારી Mission
લોકોને સરળ અને વિશ્વસનીય સેવા આપવી, બિઝનેસને ઓનલાઈન લાવવો અને દરેક યુઝરને growth આપવી – એ જ અમારી mission છે.
🌍 Future Goal
અમે આવનારા સમયમાં Gujarat level Company બનવાનું લક્ષ્ય રાખીએ છીએ, જ્યાં Real Estate, Property, Building Materials, builders, Contractors, Construction Machinery, & louder બધું એક જ પ્લેટફોર્મ પર મળશે.